સર્વ સાધારણ વાર્ષિક સામાન્ય સભા ૨૦૨૦ -૨૦૨૧ માટેની સૂચના

માઈનોરીટી સર્ટીફીકેટ
July 21, 2021
શ્રી એકલિંગજી દાદા નો ભંડારો 2022
March 13, 2022

સર્વ સાધારણ વાર્ષિક સામાન્ય સભા ૨૦૨૦ -૨૦૨૧ માટેની સૂચના

અગત્યની સૂચના - મીટીંગમાં જોડાવવા માટે ની લિંક

આદરણીય સભ્યો,

અગાઉ જણાવ્યું હતું એમ, શ્રી ભટ્ટ મેવાડા જ્ઞાતિ હિતવર્ધક મંડળ મુંબઈ આપ ને ઓનલાઇન વાર્ષિક સામાન્ય સભામાં તારીખ ૦૫/ડિસેમ્બર/૨૦૨૧ ને રવિવારે સવારે ૧૦.૦૦ વાગ્યે જોડાવા આ લિંક દ્વારા આમંત્રિત કરે છે. આ લીંક મંડળની વેબસાઇટ ઉપર પણ ઉપલબ્ધ છે. આ મિટિંગ માં મોબાઈલ ફોન અથવા કોમ્પ્યુટર અથવા ટૅબ વડે ઇન્ટરનેટ કનેક્શન થી જોડાઈ શકાય છે.

મિટિંગ માં જોડાતી વખતે તમારો લાઈફ મેમ્બરશીપ નંબર અને નામ ટાઈપ કરવુ.

મીટીંગ માં જોડાવા માટે Webex એપ્લિકેશન નો ઉપયોગ કરવો.

જો તમારા ફોન, લેપટોપ /કોમ્પ્યુટર માં / ટેબ માં Webex એપ્લિકેશન ન હોય તો, પહેલાં નીચે જણાવેલી લિંક પરથી Webex એપ્લિકેશન ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરવી.

એન્ડ્રોઇડ ફોન અને ટેબ માટે (ગૂગલ પ્લે સ્ટોર માંથી) :
https://play.google.com/store/apps/details?id=com.cisco.webex.meetings

Iphone માટે :
https://itunes.apple.com/us/app/cisco-webex-meetings/id298844386

કોમ્પ્યુટર માં ડાઉનલોડ કરવા માટે :
*https://www.webex.com/downloads.html

Webex એપ ઇન્સ્ટોલ થઈ ગયા પછી મીટીંગનાં સમયે નીચે જણાવેલ લીંક ઉપર ક્લિક કરી મિટિંગ માં જોડાઈ શકાય છે.

Link:
https://samarpandhyan.webex.com/samarpandhyan/j.php?MTID=m0534d5f55a4e3323d7841d41b0d3c6d5


આ બાબતે મદદની જરૂર જણાય તો નીચેના સભ્યોનો સંપર્ક કરવો.

શ્રી વિકાસભાઈ બી જોશી 09819936723
શ્રી ઉદયભાઈ એમ જોશી 09969430691


સાદર પ્રણામ
સેક્રેટરી - શ્રી ભટ્ટ મેવાડા જ્ઞાતિ હિત વર્ધક મંડળ, મુંબઈ

Important notice - Link to Join Meeting

Respected Members,

As informed earlier, SHREE BHATT MEWADA GNATI HITWARDHAK MANDAL, MUMBAI is inviting you to a scheduled ONLINE meeting on Sunday 05/December/2021 @ 10.00 am. This link is also available on mandal's website. You can join this meeting either through your mobile phone or computer or tab having good internet connection.

Please enter your LM number and name while joining the meeting.

To join the meeting, you need to use Webex application.

If you do not have Webex application in your device then kindly download using the following links :


For Android phone and tab :
Google app store link to download app
https://play.google.com/store/apps/details?id=com.cisco.webex.meetings


For iphone :
Apple Itune link to download the app https://itunes.apple.com/us/app/cisco-webex-meetings/id298844386


For joining through computer :
*https://www.webex.com/downloads.html


Once you have installed Webex application in your device then please click following link.
https://samarpandhyan.webex.com/samarpandhyan/j.php?MTID=m0534d5f55a4e3323d7841d41b0d3c6d5
(Here you will not need meeting number and password)

Incase of any difficulty in downloading or joining kindly call
Mr. Vikas B Joshi 09819936723
Mr. Uday M Joshi 09969430691


Regards
Secretary - Shree Bhatt Mewada Gnati Hitwardhak Mandal, Mumbai

Comments are closed.