શ્રી ભટ્ટ મેવાડા જ્ઞાતિ હિતવર્ધક મંડળ મુંબઈ ના આજીવન સભ્યસદ્ બનવા ઉમેદવારી નોંધાવવી હવે બહુ જ સરળ છે.
1) નીચેની લીંક ઉપર ક્લિક કરી તમારી વિગત એમાં ભરવી
https://forms.gle/PgvF3dJ1s9sWomZt8
2) નીચે આપેલા મંડળના બેંક ખાતામાં રૂપિયા ૨૫૧ (બસ્સો એકાવન) પૂરા ઓનલાઇન અથવા ચેકથી જમા કરી અને પેમેંટ ની વિગત મંડળ નાં ફોન નંબર 99695 18091 ઉપર મોકલાવી આપવી.
Shri Bhatt Mewada Gnyati Hitwardhak Mandal (Mumbai)
Bank details :
Punjab National Bank
S. V. Road Branch, Borivali (West),
Mumbai 400092
Saving bank a/c. No. 02872010034030
IFSC /NEFT : PUNB0028710
Those who wish to apply for life membership of mandal, are required
to fill up the details on the above link and remit ₹251/-
in favour of Mandal and send the payment details on 99695 18091.