શ્રી એકલિંગજી દાદા નો ભંડારો 2022

સર્વ સાધારણ વાર્ષિક સામાન્ય સભા ૨૦૨૦ -૨૦૨૧ માટેની સૂચના
November 16, 2021
રક્ષા બંધનને દિવસે સમૂહમાં જનોઈ બદલવાનો કાર્યક્રમ
August 25, 2025

શ્રી એકલિંગજી દાદા નો ભંડારો 2022

🕉️ આવશ્યક સુચના 🕉️

આદરણીય સર્વે જ્ઞાતિજનો,

બે વર્ષના અવકાશ પછી, આ વર્ષે કોરોના મહામારી ની સ્થિતિ સુધરતી જણાય છે અને સરકારે જાહેર મેળાવડા માટેના નિયંત્રણો હળવા કર્યા છે માટે તમને જણાવતા આનંદ થાય છે કે આ વર્ષે આપણે મુંબઈ ખાતે શ્રી એકલિંગજી દાદાનાં ભંડારા નું આયોજન કર્યું છે (તા. 31/03/2022). તેમજ જરૂરત મંદ વિદ્યાર્થીઓને નિશુલ્ક નોટબુક વિતરણ કરવાનું પણ આયોજન કર્યું છે. જેની સંપૂર્ણ માહિતી આ સાથે પત્રિકા માં આપવામાં આવી છે જેની નોંધ લેવી અને સર્વે જ્ઞાતિજનોને આ વિશે માહિતગાર કરવા વિનંતી છે.

આ પત્રિકા કુરિયર કે ટપાલ દ્વારા પાઠવવામાં આવી નથી. માત્ર whatsapp થકી જ આપવામાં આવી છે.

આપ સહુનાં સહકાર ની અપેક્ષા સહ….
જય એકલિંગજી 🙏🏻
કારોબારી સમિતિ, શ્રી ભટ્ટમેવાડા જ્ઞાતિ હિતવર્ધક મંડળ (મુંબઈ)

Comments are closed.