👩🎓 વિદ્યાર્થીઓ માટે 👨🎓
1) જે વિદ્યાર્થીઓને કોલેજમાં એડમિશન લેવા માટે ગુજરાતી ભાષાનું માઈનોરીટી નું તેમજ ભટ્ટ મેવાડા બ્રાહ્મણ જ્ઞાતિનું સર્ટીફીકેટ (બન્ને એકમાં જ) જોઈતું હોય, તેમણે નીચે આપેલી લીંક ઉપર પોતાની વિગત ભરવી અને સાથે માર્કશીટ ની કોપી અપલોડ કરવી (સબમીટ કરવી)
https://forms.gle/g9gmNDSHGnG3phaj7
2) આ લિંક ઉપર વિગત અપલોડ કર્યા પછી મંડળ નાં whatsapp નંબર 99695 18091 ઉપર માત્ર વિદ્યાર્થી નું નામ જણાવી દેવું.
તમારાં જણાવેલા ઈમેલ ઍડડ્રેસ પર મંડળ તરફથી સર્ટિફિકેટ (૨ થી ૩ દિવસ માં) મોકલવામાં આવશે. હાર્ડ કોપી (ઓરીજનલ) જોઈતી હોય તો લોકડાઉન પછી જ્યારે સંજોગો સામાન્ય થઈ જાય ત્યારે મંડળની બોરીવલી ઓફીસે થી તમે લઇ શકો છો અથવા મંડળ તરફથી તમે આપેલા મુંબઈ નાં સરનામાં ઉપર કુરિયર દ્વારા મોકલાવવા માં આવશે.
સંપર્ક : ઉપપ્રમુખ શ્રી યતીન ભાઈ જોશી
093200 72229 (ફોન અથવા whatsapp કોલ )
જય એકલિંગજી! 🙏
🌺 શ્રી ભટ્ટ મેવાડા જ્ઞાતિ હિતવર્ધક મંડળ, મુંબઈ 🌺